શનિવાર, 23 ડિસેમ્બર, 2017

રક્ષક જ બન્યો ભક્ષક

Surat gujarat police rape video share it please. જો તમે દીકરી નાં બાપ હોય...કે ભાઈ પણ હોય અને તમારી દીકરી બહેન સાથે આવું બન્યું હોય તો શું કરશો તેને ન્યાય અપાવવા તેજ રીતે વિચારી આ વિડીઓ ને વધુ વાયરલ કરી સોસીયલ મીડિયા ની તાકાત થી પોલીસ તંત્ર ને મજબુર કરી દો.........રક્ષક બન્યો ભક્ષક ...તપાસ નાં કામે સાથે લઇ જઈ પોલીસે ગુજાર્યો બળાત્કાર..૧૭ વરસ ની બાળા પહેલેથીજ લગ્ન ની લાલચમાં સર્વસ્વ ગુમાવી ન્યાય માટે લડતી હતી ત્યાં...ન્યાય ની વાત તો પછી ન્યાય અપાવનાર જવાબદાર પોલીસ પોતે જ બળાત્કાર કરી મજબુર દીકરી ને સમાજ સીસ્ટમ પોલીસ કાનુન સામે ની તેની શ્રદ્ધા તોડવાનું કામ કર્યું...શૈલેશ દુબે હેડ કોન્સ્ટેબલે બલા ની મજબૂરી નો ભાપુર ફાયદો ઉઠાવ્યો ધમકી થી બળાત્કાર ગુજાર્યો અને ધમકીઓ થી તે જાહેર નાં તે નાં પ્રયત્નો કર્યા,માબાપ ને મજબુર કર્યા ધમકી થી કે તેના વિરુદ્ધ કોઈને ખબર નાં પડે...સતત સંઘર્ષ કરતી ૮ માં ધોરણ છોડેલ દીકરી જ્યારે મેદાને પાડવા લડીશ તે વિશ્વાસે ઘર છોડી પહુચી ગુલાબીગેંગ પાસે ,ત્યારે નટુભાઈ લાગેરહો ને આ સીસ્ટમ સામે કેવી તેને ન્યાય અપાવવો અને કેવી રીતે પોલીસ ને તેમનાજ અધિકારી વિરુદ્ધ ફરજ પાલન કરવા અને બાલા ને ન્યાય અપાવવા કેવો એક્શન પ્લાન કરવો તે મુજવી રહ્યો હતો...હા આવા દુશ્ક્ર્મીઓ સામે લડવાનો તેમનો અનુભવ...પાટણ પીટીસી ગર્લ કોલેજ ગેન્ગરેપ ..આશારામ કેસ ...દિગમ્બર જૈન આચાર્ય નું દેરાસર માં નું બળાત્કાર દુષ્કર્મ...જેલ અધિક્ષક આઈ.પી.એસ.ભારત જાની જેને પોલીસ મહિલા કોન્સ્ટેબલ છેડતી કેસ...દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી જાતીય સતામણી કેસ..આવા મહિલાઓ ને ન્યાય અપાવવા નાં કેસ કરતા બધું ગંભીર બાબત નો કેસ કેવી રીતે ઉજાગર કરવો કારણ ભ્રષ્ટાચાર બધુજ મેનેજ કરીશકે છે..ખુદ પોલીસ કમિશ્નર આ બાબતે દિલ થી પોતાની દીકરી ને આવું થયું હોય તો શું કરવું જોઈએ ની રીતે વિચારવાને બદલે એફ આઈ આર નોંધાવા માં વિલંબ થાય અને મીડિયા માં જાહેર નાથાય તે માટે મનોમન કાર્યરત હોય ત્યાં શું કેવી રીતે લડીસ...તે વિચારે આ કેસ માં મીડિયા ની હેલ્પ પહેલા લેવી ભલે અમુક મીડિયા મેનેજ કરે તે પણ ઓડિયો વિડીઓ રેકોર્ડ સોસીઅલ મીડિયા માં આ દીકરી ને ન્યાય અપાવશે જબરદસ્ત પેસર ઉભું કરી પોલીસ તંત્ર ને પોલીસ કર્મચારી ઉપર ધરપકડ કરવી પડે તે માટે મજબુર કરે તે વિચાર માં મારા અમુક ખાસ મીડિયા મિત્રો કામે આવ્યા અને ભલે ૨૪ કલાક પછી પણ તેમને આ વિડીઓ જાહેર કરી પોતાની ફરજ બજાવી તે માટે ધન્યવાદ આપવા પડે તેમ છે.હજુ ૪૮ કલાક થયા પણ પોલીસ ફરજ દરમ્યાન પોલીસ કર્મચારીએ ૧૭ વર્ષ ની દીકરી ને પીંખી નાખી તેના વિરુધ પગલાં શુરુ નાં કર્યા પણ આ કેસ મેનેજ કરવા કોર્ટ નો ઉપયોગ કરી ૧૭ વરસ ની પીડિતા જે ગુલાબીગેંગ ની હોસ્ટેલ માં સેફ હતી તેને બદલે નારી સરક્ષણ ગૃહ માં એકલી કરી પોતાના મનસુબા જાહેર કર્યા...ત્યાં આ બાળા પાસે કેસ વિક કરવા અને બળાત્કારી પોલીસ કર્મચારીને બચાવવા બધાજ હથકંડા કરશે...ગુનો સાબિત નાથાય તે માટે છેલી પાયરી પર જશે...મને આ માટે આપની મદદ જોઈએ છે...શેર કરો....નટુભાઈ લાગેરહો ગુલાબીગેંગ સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત ૯૮૭૯૨૯૦૬૦૧ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો