શનિવાર, 23 ડિસેમ્બર, 2017
રક્ષક જ બન્યો ભક્ષક
Surat gujarat police rape video share it please. જો તમે દીકરી નાં બાપ હોય...કે ભાઈ પણ હોય અને તમારી દીકરી બહેન સાથે આવું બન્યું હોય તો શું કરશો તેને ન્યાય અપાવવા તેજ રીતે વિચારી આ વિડીઓ ને વધુ વાયરલ કરી સોસીયલ મીડિયા ની તાકાત થી પોલીસ તંત્ર ને મજબુર કરી દો.........રક્ષક બન્યો ભક્ષક ...તપાસ નાં કામે સાથે લઇ જઈ પોલીસે ગુજાર્યો બળાત્કાર..૧૭ વરસ ની બાળા પહેલેથીજ લગ્ન ની લાલચમાં સર્વસ્વ ગુમાવી ન્યાય માટે લડતી હતી ત્યાં...ન્યાય ની વાત તો પછી ન્યાય અપાવનાર જવાબદાર પોલીસ પોતે જ બળાત્કાર કરી મજબુર દીકરી ને સમાજ સીસ્ટમ પોલીસ કાનુન સામે ની તેની શ્રદ્ધા તોડવાનું કામ કર્યું...શૈલેશ દુબે હેડ કોન્સ્ટેબલે બલા ની મજબૂરી નો ભાપુર ફાયદો ઉઠાવ્યો ધમકી થી બળાત્કાર ગુજાર્યો અને ધમકીઓ થી તે જાહેર નાં તે નાં પ્રયત્નો કર્યા,માબાપ ને મજબુર કર્યા ધમકી થી કે તેના વિરુદ્ધ કોઈને ખબર નાં પડે...સતત સંઘર્ષ કરતી ૮ માં ધોરણ છોડેલ દીકરી જ્યારે મેદાને પાડવા લડીશ તે વિશ્વાસે ઘર છોડી પહુચી ગુલાબીગેંગ પાસે ,ત્યારે નટુભાઈ લાગેરહો ને આ સીસ્ટમ સામે કેવી તેને ન્યાય અપાવવો અને કેવી રીતે પોલીસ ને તેમનાજ અધિકારી વિરુદ્ધ ફરજ પાલન કરવા અને બાલા ને ન્યાય અપાવવા કેવો એક્શન પ્લાન કરવો તે મુજવી રહ્યો હતો...હા આવા દુશ્ક્ર્મીઓ સામે લડવાનો તેમનો અનુભવ...પાટણ પીટીસી ગર્લ કોલેજ ગેન્ગરેપ ..આશારામ કેસ ...દિગમ્બર જૈન આચાર્ય નું દેરાસર માં નું બળાત્કાર દુષ્કર્મ...જેલ અધિક્ષક આઈ.પી.એસ.ભારત જાની જેને પોલીસ મહિલા કોન્સ્ટેબલ છેડતી કેસ...દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી જાતીય સતામણી કેસ..આવા મહિલાઓ ને ન્યાય અપાવવા નાં કેસ કરતા બધું ગંભીર બાબત નો કેસ કેવી રીતે ઉજાગર કરવો કારણ ભ્રષ્ટાચાર બધુજ મેનેજ કરીશકે છે..ખુદ પોલીસ કમિશ્નર આ બાબતે દિલ થી પોતાની દીકરી ને આવું થયું હોય તો શું કરવું જોઈએ ની રીતે વિચારવાને બદલે એફ આઈ આર નોંધાવા માં વિલંબ થાય અને મીડિયા માં જાહેર નાથાય તે માટે મનોમન કાર્યરત હોય ત્યાં શું કેવી રીતે લડીસ...તે વિચારે આ કેસ માં મીડિયા ની હેલ્પ પહેલા લેવી ભલે અમુક મીડિયા મેનેજ કરે તે પણ ઓડિયો વિડીઓ રેકોર્ડ સોસીઅલ મીડિયા માં આ દીકરી ને ન્યાય અપાવશે જબરદસ્ત પેસર ઉભું કરી પોલીસ તંત્ર ને પોલીસ કર્મચારી ઉપર ધરપકડ કરવી પડે તે માટે મજબુર કરે તે વિચાર માં મારા અમુક ખાસ મીડિયા મિત્રો કામે આવ્યા અને ભલે ૨૪ કલાક પછી પણ તેમને આ વિડીઓ જાહેર કરી પોતાની ફરજ બજાવી તે માટે ધન્યવાદ આપવા પડે તેમ છે.હજુ ૪૮ કલાક થયા પણ પોલીસ ફરજ દરમ્યાન પોલીસ કર્મચારીએ ૧૭ વર્ષ ની દીકરી ને પીંખી નાખી તેના વિરુધ પગલાં શુરુ નાં કર્યા પણ આ કેસ મેનેજ કરવા કોર્ટ નો ઉપયોગ કરી ૧૭ વરસ ની પીડિતા જે ગુલાબીગેંગ ની હોસ્ટેલ માં સેફ હતી તેને બદલે નારી સરક્ષણ ગૃહ માં એકલી કરી પોતાના મનસુબા જાહેર કર્યા...ત્યાં આ બાળા પાસે કેસ વિક કરવા અને બળાત્કારી પોલીસ કર્મચારીને બચાવવા બધાજ હથકંડા કરશે...ગુનો સાબિત નાથાય તે માટે છેલી પાયરી પર જશે...મને આ માટે આપની મદદ જોઈએ છે...શેર કરો....નટુભાઈ લાગેરહો ગુલાબીગેંગ સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત ૯૮૭૯૨૯૦૬૦૧

શુક્રવાર, 15 ડિસેમ્બર, 2017
What is RERA - BENEFITS
રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ રેરા ,real estate regulation act ,Rera,रियल एस्टेट रेग्युलेशन कानून रेरा
बिल्डर के गुजरात में चलते या होनेवाले हरेक प्रोजेक्ट का पूरा डिटेल हम आपको दे शकते है.आपके प्रोपर्टी के हरेक कामकाज में ,लेनदेन ,सलग्न व्यवशाय में जुटे सब को मदद मार्गदर्शन कर शकते है..आपका पैसा का सही निवेश और रिटर्न की गेरेंटी भी देंगे..क्योकि अब रेरा कानून सबब हरेक रियल एस्टेट सबंधित सही माहिती ऑनलाइन मिलेगी...वेबसाईट गुजरेरा,web site gujrera ,ગુજરેરા વેબસાઈટ
हेल्पलाइन ९८७९२९०६०१
Helpline 9879290601
હેલ્પ લાઈન ૯૮૭૯૨૯૦૬૦૧
નટુભાઈ લગેરહો ,ગુલાબીગેંગ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ના ખાંચામાં ,૧૦થી૫ મળો.
https://docs.google.com/document/d/1VbHDukHvMHBVcDbGKM3iDFA4WumPIB-L37SbEyN3YKM/edit

રવિવાર, 26 નવેમ્બર, 2017
હવે તો ભાજપ ને ઉખાડી ફેંકીશું.(Patidar it cell )
આ ઇલેકશન સીએમ બદલવા માટે છે... પીએમ બદલવા માટે નથી, એટલે કોઇ એ કોંગ્રેસ એ શું કર્યું એવું પૂછવું નહી, કેમ કે ગુજરાત મા છેલ્લા 23 વષૅ થી ભાજપ સરકાર છે.આડા રસ્તે જતી આ વાત કરી સીધો પ્રશ્ન ગુજરાત નો જ પૂછવો..ઉમેદવાર ભાજપ નો હશે તો મૌન...થશે તેની ગેરેંટી...
શનિવાર, 25 નવેમ્બર, 2017
कर्ज खत्म करने के 8 अचूक उपाय | How to Pay Off Your Loans | Dr. Vivek Bi...
દેવા મુક્તિ અને નફા વધારવા ની કન્સલ્ટન્સી ગુલાબીગેન્ગ તજજ્ઞ મહિલા ટિમ દ્વારા મળશે,ગુલાબીગેન્ગ ,સેન્ટ્રલ બસ સ્ટેશનના ખાંચામાં ,સુરત,ફોન 9879290601,10થી5.નટુભાઈ લગેરહો
દેવા મુક્તિ સહેલું છે.આયોજન થી શક્યછે ખાનગીમાં રૂબરૂ એપોઇન્ટમેન્ટ લઇ મળવું જરૂરી છે
દેવા મુક્તિ ,ચાલુ વ્યવશાય માં વધારા નું રોકાણ કર્યા વિના નફા માં વધારો શક્ય છે
નવા નવા બદલતા જમાના મુજબના વ્યવસાયો કરો કે શીખવા અમોને મળો
ગુલાબીગેન્ગ ,સેન્ટ્રલ બસ સ્ટેશનના ખાંચામાં ,સુરત,ફોન 9879290601
10થી5.નટુભાઈ લગેરહો
https://www.youtube.com/watch?v=uA7rPSnE6sE&feature=push-u-sub&attr_tag=UPjcmoap5ZEjz9Qs-6
ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2017
RERA registration for builders project and brokers without penalty
RERA registration for builders project and brokers without penalty: RERA registration for builders project and brokers without penalty before 3092017 help available.gulabi gang surat natubhai lageraho m 9879290601 RERA registration for builders project and brokers
મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2017
Rera surat
Surat સુરત સુડા suda smc એસ.એમ.સી.નાં બિલ્ડરો આર્કિટેક્ટ ડેવલપર્સ તમે બધા મોટાભાગનાઓ એ રેરા કાનુન rera act માં રજીસ્ટ્રેશન ના કરવું પડે તેટલે અમુક ચાલુ પ્રોજેક્ટોમાં પણ ભ્રષ્ટાચાર કરી બી.યુ.સી.પરમીશન મેળવી લીધીછે.પણ લોક આંદોલન ગુજરાત નાં સક્રિય કાર્યકર્તાઓ ની ટીમ ની નજર માં તમે આવી ગયા છો.અધિકારીયો દ્વારા સ્થળ વિઝીટ કર્યા વિના ,ફાયર,લીફ્ટ,પર્યાવરણ ,એરપોર્ટ ઓથોરીટી જેવી પરવાનગીઓ વિના પણ બીયુસી મેળવવા માં સફળ થયા છો..અમે તમને સ્પષ્ઠ શબ્દો માં સુચના આપીએ છીએ કે બીયુસી મેળવ્યા નાં એક મહિનામાં તમે બુક કરેલ ફ્લેટ હોલ્ડર કે ઓફીસ શોપ હોલ્ડરને કન્વેયન્સ ડીડ કરી આપેલ નથી,બીજું રેરા કાનુન મુજબ નાં નમુના માં દસ્તાવેજ કે લખાણો રજીસ્ટર કરાવ્યા નથી...બેંકોને અને ગ્રાહકોને છેતર્યા છે.સર્વિસ સોસાયટી પણ રજીસ્ટર કરાવ્યા વિના વહીવટ ચલાવો છો..આ બધું રેરા કાનુન મુજબ ગેરકાનૂની છે...એક પણ ફ્લેટ શોપકે ઓફીસનું પૈસા બાકી હોય તો પણ બીયુસીનાં એક મહિનામાં ફરજીયાત કન્વેયન્સડીડ બનાવવું ફરજીયાત છે.જે તમે નથી કરી શક્યા.હવે તમારે બચવા માટે તે પ્રોજેક્ટને ઓન્ગોઇન્ગ પ્રોજેક્ટ બતાવી ફરજીયાત રેરા નોંધણી કરાવવીજ પડશે.અમુક બિલ્ડરોએ એકાદ પ્રોજેક્ટ રેરામાં બતાવ્યો અને બીજા ૧લીમે ૨૦૧૭ પહેલા કમ્પ્લીટ બતાવ્યાછે..અમુક આર્કિટેક્ટ તેમના અમુક ક્લાયન્ટને બચાવવા રેરામાં વિગતો છુપાવીછે.હજુ ચેતી જાવતો સારું..ગ્રાહકોનાં વિશાલ હિતમાં અને રેરા કાનુનની સમય્ માંગ જોતા અમે આર.ટી.આઈ. કરી એસએમસી કે સુડા તથા રજીસ્ટ્રારમાંથી વિગતો મેળવવાનું શુરુ કરી દીધું છે.રેરા ઓથોરીટીમાં લેખિત પુરાવા સાથે તમારી બીયુસીજે ખોટી રીતે લેવામાં આવીછે અને રેરા કાનુન ભંગ કરેલ હોઈ સુઓમોટું ફરિયાદો કરવા લેખિત ફરિયાદ કરનારછીએ. જાહેર હિત માં પ્રદર્શિત.નટુભાઈ લગેરહો…”રેરા પાલન હક્ક અમારો “ મિશન અંતર્ગત જાહેર.ફોન ૯૮૭૯૨૯૦૬૦૧.રેરા હેલ્પ લાઈન .Rera surat: Surat suda smc ... rera act ... . . .. ... . .. ... . . .
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)