રવિવાર, 14 જાન્યુઆરી, 2018

gulabi gang of gujarat song

ગુલાબી ગેંગ નો ગુજરાત પોલીસ ને જાહેર પડકાર……….ગુજરાત પોલીસ શું કરી રહી છે...તે  ની ગુલાબીગેંગ ગુજરાત સુરત નાં લાગેરહો નટુભાઈ ની ખુલ્લી વાત …

નીચે ની યાદી  ફક્ત ૧૭ પોલીસ સ્ટેશન નાં ૩૦૦ + ગુના યાદી જે સ્ત્રીઓ સાથે બન્યા છે.લખેલ તારીખ ગુના નાં સમાચાર આવેલ ન્યુજ્પેપર ની છે..દરોજ ગુલાબીગેંગ સુરત નાં ન્યુજ્પેપર નાં સ્ત્રી સબંધિત ગુના નાં સમાચાર કટિંગ કરી લગતા પોલીસ સ્ટેશન માં આર.ટી.આઈ. કરી માહિતી માગે છે તેમાં ૩૦૦ + ગુનાની માહિતી માં માત્ર ૫૦ ગુના ની જ એફ આઈ આર માહિતી આપી શકી છે.તે પણ બીજી અપીલ થયા પછી માહિતી આયોગ નાં થયેલ ઓર્ડર પછી...દરેક અપીલ માં માહિતી આયોગ માહિતી આપવાનો હુકમ કરે છે.હજુ ૨૫૦ બીજી અપીલ નાં માહિતી આયોગ દ્વરા સમય વીત્યો છતાં ઓર્ડર નથી કરેલ અથવા ગુલાબીગેંગ ને ટપાલ માં મળેલ નથી.વધુ ગુજરાત પોલીસ નાં દરેક પોલીસ સ્ટેશન ને મોડે આયોગ નાં ઓર્ડર પછી તેમના કર્મચારી ને રૂપિયા ૨૫૦૦૦ નાં દંડ થી બચાવવા માહિતી આપવી જ પડે છે.હવે માહિતી આયોગ નાં ઓર્ડર પછી બે મહિના થયા છતાં માહિતી નાં મળતા આર.સી.પી.એસ. કાનુન હેઠળ અપીલ અધિકારી ઉપર ફરિયાદો થશે ત્યારે  રૂપિયા ૧૦૦૦૦/- સુધી નો દરેક અપીલ અધિકારી ને દંડ થશે...જો જાહેર માહિતી અધિકારીઓ ને આર.ટી.આઈ.કાનુન મુજબ માહિતી નાં આપનાર ને રૂપિયા ૨૫૦૦૦૦ દંડ કરાય તો અંદાજીત ૪ કરોડ  જેટલો દંડ સરકાર ને બેજવાબદાર પોલસ કમચારી નાં પગાર માંથી કપાઈ ને સરકારી આવાક થાય..અને જો આર.સી.પી.એસ. કાનુન હેઠળ અપીલ અધિકારી ઉપર ફરિયાદો થશે ત્યારે  રૂપિયા ૧૦૦૦૦/- સુધી નો દરેક અપીલ અધિકારી ને દંડ ગણીએ તો 2,50,00,000 રુપયા  એટલે ફક્ત ૧૭ પોલીસ સ્ટેશન ની નીચેની યાદી મુજબ ની બાબત માં દંડ થાય અને તે અરજદાર ને એટલે કે ગુલાબીગેંગ ને મળે...કુલ ૬.૫ કરોડ દંડ કરવો પડે તેના પુરાવા નીચે ની યાદી ની કરેલ આર.ટી.આઈ.માં જ ફક્ત થાય.હજુ ગુજરાત નાં બીજા પોલીસ સ્ટેશનો ની યાદી તો આના થી ત્રણ ગણી થાય છે.
છે ને...મઝા...ગુલાબીગેંગ પાછળ પડી છે. એટલે આ વર્ષ માં દરેક પોલીસ સ્ટેશને સુધારવું જ પડશે...બીજું આ બધા ગુના ની મળેલ માહિતીઓ માં વિશ્લેષણ ચાલુ છે.તેમાં પોલીસે જરૂરી કલમો લગાડી નથી,સમરી ભરી છે કે એડી  એટલે અકસ્માત ગુના માં ખપાવેલ કેસ કોર્ટ માં પડકારાશે ત્યારે  ગુજારત પોલીસ સ્ટેશનો અને સરકાર નાં વહીવટ ની પોલંપોલ ખુલવાની છે.સ્ત્રીઓ બાબત નાં મોટાભાગ નાં ગુના માં ગુજરાત પોલીસ મોટેભાગે બેદરકાર જાડી ચામડી ની સાબિત થયો રહી છે..

ADAJAN POLICE STATION
પરિણીતા ના ઘર માં ઘુસી ને માર મારીને છેડતી કરતો રોમીયો
16-1-17
ADAJAN POLICE STATION
લગ્નની લાલચ આપી વિધર્મી યુવતીને તરછોડી ગાયબ .
25-7-17
ADAJAN POLICE STATION
અડાજણ માં પ્રેમવિવાહ કરનારી પરણીતા નો ફાસો ખાઈ આપઘાત .
17-8-17
ADAJAN POLICE STATION
સમયસર ઘરે નહી આવેલા પુત્ર સાથે રકઝક બાદ માતાનું અગ્નિ સ્નાન .
4-10-17
ADAJAN POLICE STATION
અડાજણ માં માનસિક બીમાર મહિલાનો આપઘાત .
4-10-17
ADAJAN POLICE STATION
કોલીજીયન યુવતીને ફેસબુક પર બીભત્સ મેસેજ મોકલ્યા .
7-10-17
ADAJAN POLICE STATION
સ્ત્રીમિત્ર ને બચાવવા જતા દાઝી ગયેલ યુવક નું મોત
13-11-17
ADAJAN POLICE STATION
સબંધ બાંધવાનો ઇન્કાર કરતા મેનેજમેન્ટના વિદ્યાર્થીએ જ કામવાળી ની હત્યા કરી .
25-11-17
ADAJAN POLICE STATION
અડાજણમાં ધો -12 સાયન્સની વિદ્યાર્થીની નો ફાસો ખાઈ આપઘાત .
25-11-17
ADAJAN POLICE STATION
લગ્ન ના ચાર મહિના માંજ 10 લાખ નું દહેજ માંગી પરિણીતા ને કાઢી મુકાઇ .
3-2-17
ADAJAN POLICE STATION
પાલ એક્વેરીયમ પાછળ તાપી નદીકિનારે થી યુવતી ની લાસ મળી .
18-3-17
ADAJAN POLICE STATION
માથા માં જગ મારતા પત્ની નું મોત બાદ લાસ બે દિવસ ઘરમાં જ રાખી મૂકી .
11-4-17
ADAJAN POLICE STATION
અડાજણ માં મહિલા વકીલ ની ગાડી સળગાવી નાંખવાનો પ્રયાસ
29-7-17
ADAJAN POLICE STATION
મુંબઈ ની યુવતી પાસે દેહવ્યાપાર કરાવવાની કેસ પણ રમેશકાકા ની ધરપકડ .
11-4-17
ADAJAN POLICE STATION
બાથરૂમ માં વેન્ટીલેશન પર લટકી ન્હાતી માતા પુત્રીનો વિડીયો ઉતર્યા .
27-6-17
ADAJAN POLICE STATION
સમાધાન બાદ પણ પુત્રવધુને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી .
1-8-17
ADAJAN POLICE STATION
અડાજણ ની નેપાળી મહિલા ની વેસુ માં ગળું દબાવી હત્યા .
6-11-17
ADAJAN POLICE STATION
પરિણીતા પાસે મકાન ખરીદવા સાસરીયાઓ એ 50 લાખ માંગ્યા .
23-11-17
AMROLI POLICE STATION
છાપરાભાઠા માં માનસિક બિમાર કિશોરી પર રેપ .
16-1-17
AMROLI POLICE STATION
સાત વર્ષ ની બાળકી રમતાં - રમતાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ખાબકી .
16-1-17
AMROLI POLICE STATION
અમરોલીમાં ત્રણ વર્ષીય બાળા સાથે 13 વર્ષીય તરુણનું દુષ્કર્મ .
12-6-17
AMROLI POLICE STATION
નાના વરાછા ખાતે એડવોકેટની ઓફિસ માં પરિણીતાના પિયરીયા પર સાસરિયા તૂટી પડ્યા .
15-6-17
AMROLI POLICE STATION
પત્ની ની હત્યા કરી અઢી વર્ષના બાળક ને રડતો મૂકી પતિ ફરાર .
28-6-17
AMROLI POLICE STATION
કોસાડ આવાસ માં મહિલા ની છેડતી કરાઈ .
10-7-17
AMROLI POLICE STATION
સુરત માં લગ્ન ના બે માસ બાદ યુવતી નો આપઘાત .
10-7-17
AMROLI POLICE STATION
છાપરાભાઠા માં નગ્ન થઇ મહિલાઓ સામે અશ્લિલ હરકતો કરતા મેથીપાક .
14-7-17
AMROLI POLICE STATION
અમરોલી માં ગઠિયાઓ એ વૃદ્ધા ના દાગીના ઉતરાવી બિસ્કીટ મૂકી દીધી .
29-7-17
AMROLI POLICE STATION
છાપરાભાઠા માં રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતા બાળા નું મોત .
29-8-17
AMROLI POLICE STATION
છાપરાભાઠા ખાતે મહિલાએ ફાસો ખાધો .
4-10-17
AMROLI POLICE STATION
દહેજ માટે આંધ્રપ્રદેશ ની પરિણીતા ને ત્રાસ
3-12-17
AMROLI POLICE STATION
તરૂણી ને ઘેની પદાર્થ સુંઘાડી ઉપાડી જુના પાડોશી એ બળાત્કાર કર્યા .
10-12-17
AMROLI POLICE STATION
મોટા વરાછા ની હિંદુ યુવતી (પટેલ) ને વિધર્મી યુવક ભગાડી જતા ચકચાર .
12-8-17
AMROLI POLICE STATION
કોસાડ માં રસોઈ બનાવતી વેળા દાઝી જનાર ગૃહિણી નું મોત .
23-8-17
AMROLI POLICE STATION
અમરોલી ના રાજસ્થાન ની પરિણીતા એ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી .
18-9-17
AMROLI POLICE STATION
અમરોલીમાં રત્નકલાકાર ની પત્ની નો રહસ્યમય આપઘાત .
20-9-17
AMROLI POLICE STATION
તરૂણીને ફસાવીને બળાત્કાર કરનાર રત્નકલાકાર ઝડપાયો .
22-9-17
AMROLI POLICE STATION
અમરોલી માં પરિણીતાના આપઘાત કેસ માં સાસરીયા સામે દુષ્પ્રેરણા નો ગુનો દાખલ .
26-12-17
AMROLI POLICE STATION
રસોઈ બનાવવા બાબતે સાસુ-વહુ વચ્ચે ઝઘડો થતા વહુ નો આપઘાત .
26-12-17
ATHVA POLICE STATION
ટ્યુશન શિક્ષિકાની છેડતી કરવાની સાથે ઘરમાં તોડફોડ પણ કરાઈ .
16-1-17
ATHVA POLICE STATION
રૂદ્રપુરા હત્યાકેસમાં ભાઈ એ સગી બહેન ને આપી મોત ની ધમકી .
16-1-17
ATHVA POLICE STATION
સ્ટાફ ની મહિલા સાથે છેડતી .
3-2-17
ATHVA POLICE STATION
શહેર માં વિદ્યાર્થીની સહીત ત્રણ નો આપઘાત .
17-3-17
ATHVA POLICE STATION
પતિ ની સારવાર માટે આવેલી મહિલા અને સગીર પુત્રી પર તાંત્રિકનો બળાત્કાર .
17-3-17
ATHVA POLICE STATION
નાનપુરા માં વિધિના બહાને માતા - પુત્રી પર તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો .
17-3-17
ATHVA POLICE STATION
સગરામપુરા માં યુવતી ના ઘરમાં યુવકે છેડતી કરી .
12-6-17
ATHVA POLICE STATION
છેડતી બાદ એસિડ એટેકની ધમકી .
15-6-17
ATHVA POLICE STATION
યુવતી ને પ્રેમ ભારે પડ્યો પ્રેમી લાજ ની સાથે કાનની બુટ્ટી લઇ ગયો .
20-7-17
ATHVA POLICE STATION
પતિએ ઘરે લઇ જવા ઇનકાર કરતા પત્નીએ ઝેર પીધું .
23-8-17
ATHVA POLICE STATION
ભાગાતળાવ ના 32 વર્ષીય ચશ્માં ના વેપારી એ 14 વર્ષીય તરુણી ને પ્રેગ્નેટ કરી નાખી .
29-8-17
ATHVA POLICE STATION
નાનપુરા માં લીવ - ઇન રીલેશનશીપ માં રહેતી યુવતી નો આપઘાત .
4-9-17
ATHVA POLICE STATION
કિશોરી નું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ની અટક .
4-10-11
ATHVA POLICE STATION
વૃધ્ધે દિવ્યાંગ યુવતી સાથે છેડતી કરી .
4-10-17
ATHVA POLICE STATION
તારા પેટ માં છે એ મારું બાળક નથી કહી પરિણીતા ને ઘરમાંથી કાઢી મૂકી .
4-10-17
ATHVA POLICE STATION
સ્નાન કરતી તરુણી નો વિડીયો ઉતારનાર પકડાયો .
10-12-17
ATHVA POLICE STATION
ગર્લફ્રેન્ડ સાથે સબંધ બાંધનાર બિલ્ડર સામે બળાત્કાર નો ગુનો .
23-11-17
ATHVA POLICE STATION
એક તરફી પ્રેમમાં ગોપીપુરાની યુવતી ને હેરાન કરતો .
30-6-17
ATHVA POLICE STATION
લગ્ન ની લાલચે 32 વર્ષિય મહિલા ને ભોગવી ને છોડી દીધી .
22-7-17
ATHVA POLICE STATION
વિદ્યાર્થીની ને ગર્ભવતી બનાવનાર ઝડપાયો .
26-8-17
ATHVA POLICE STATION
ઉડીયા વિસર્જન યાત્રામાં જોડાયેલી પરિણીતા પર ગુલાલ ફેકી યુવકે તમાચા મારી લીધા .
6-9-17
ATHVA POLICE STATION
"તેરે પતિને તુજકો છોડ દિયા હૈ ,તું મેરે પાસ આજા" લગ્ન ના સમયે વચ્ચે રહેલા સબંધી દ્વારા છેડતી .
16-9-17
ATHVA POLICE STATION
જૈન આચાર્યે વોટ્સઅપ પર શિષ્યો નો નગ્ન ફોટા પણ મંગાવેલા .
6-11-17
KAMREJ POLICE STATION
પીડિતાના પરિવાર પર સમાધાન કરવા આરોપીના પરિવાર તરફ થી દબાણ શરૂ .
11-11-17
KAMREJ POLICE STATION
કામરેજ ઘલા ગામે હત્યા કરી ફેકી દેવાયેલી લાશ સુરત ની મહિલા ની નીકળી .
2-9-17
KAMREJ POLICE STATION
પ્રેમલગ્ન કરનાર યુવતી પર શંકા રાખી પતિએ ચપ્પુ ના ઘા ઝીંક્યા .
6-9-17
KAMREJ POLICE STATION
નંદસાદ માં પરિણીતા ને ઘરકામ કરવા બોલાવી જમીન દલાલ નો બળાત્કાર .
3-12-17
KAMREJ POLICE STATION
દારૂના વેપારીએ ડ્રાઈવર ની પત્ની પર બળાત્કાર ગુજરી ક્લીપીંગ ઉતારી .
18-3-17
KAMREJ POLICE STATION
શ્રાવણ માસમાં ખરીદી માટે પતિએ તુરંત પૈસા નહિ આપતા પત્નીનો આપઘાત .
3-8-17
KAMREJ POLICE STATION
કડોદરા માં આત્મીય બંગ્લોઝ માં એસીડ પી યુવતી નો આપઘાત .
9-9-17
KAMREJ POLICE STATION
પત્ની એ કપડા લેવા પૈસા માગ્યા તો પતિએ અપમાન કરી માર માર્યો .
7-10-17
KAMREJ POLICE STATION
SAME AS 92

KAPODRA POLICE STATION
પુત્રના વાળ કાપવાને લઇ પતિ એ ઠપકો આપતા પત્ની નો આપઘાત .
16-3-17
KAPODRA POLICE STATION
આંડા સબંધ નો ભાંડો ફૂટી જતાં પતિએ પત્નીને તલવાર મારી .
4-10-17
KAPODRA POLICE STATION
બહેન ની છેડતી કરનારાઓએ ઠપકો આપવા જતા ભાઈ ને ગુપ્તાંગમાં ચાકુ માર્યું .
3-2-17
KAPODRA POLICE STATION
કાપોદ્રામાં બાળકી સાથે અડપલા કરી ધમકી આપનાર નરાધમ રીઢા સામે ગુનો દાખલ .
18-3-17
KAPODRA POLICE STATION
મહિલા ને શેઠે કહ્યું મારી સાથે શારીરિક સબંધ બાંધે તો પૈસા આપું .
9-5-17
KAPODRA POLICE STATION
કાપોદ્રા ખાતે મકાન ખાલી કરાવવા ઝઘડામાં મહિલાની છેડતી થી હોબાળો .
12-6-17
KAPODRA POLICE STATION
વરાછા ની પરિણીતાએ ફાંસો ખાઈ લીધો .
15-6-17
KAPODRA POLICE STATION
કાપોદ્રામાં પરિણીતાના આપઘાત પ્રકરણ માં સાસરિયા સામે ગુનો .
15-6-17
KAPODRA POLICE STATION
પૂજાની તલવાર થી પત્ની પર પતિ નો હુમલો .
22-6-17
KAPODRA POLICE STATION
મહિલા અને તેની પુત્રીની વચ્ચે સુઈ જઈ નરાધમે સગીરા ને અડપલા કર્યા .
22-6-17
KAPODRA POLICE STATION
દંપતીએ વૃધ્ધે ને ઘરે બોલાવીને યુવતી સાથે નગ્ન ફોટા પડાવ્યા .
17-8-17
KAPODRA POLICE STATION
કાપોદ્રા ની કોલેજ માં જન્માષ્ટમી ની ઉજવણી માં યુવતીઓ ની છેડતી .
17-8-17
KAPODRA POLICE STATION
વતન ગયેલા પતિ પરત ન આવતા પત્ની એ આપઘાત કર્યો .
26-8-17
KAPODRA POLICE STATION
મમરા -સીંગ શ્વાસ નળીમાં ફસાતા દોઢ વર્ષીય માસૂમ બાળકી નું મોત .
31-8-17
KAPODRA POLICE STATION
કાપોદ્રા માં નવ પરિણીતાનો અને પાંડેસરા માં બે સંતાન ની માતાનો આપઘાત .
25-9-17
KAPODRA POLICE STATION
સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી વતન મૂકી ભાગેલો યુવાન ઝડપાયો .
23-11-17
KAPODRA POLICE STATION
સુરતના કાપોદ્રામાં અગમ્ય કારણ થી વિદ્યાર્થીની નો આપઘાત .
27-12-17
KAPODRA POLICE STATION
કાપોદ્રાની મહિલા ને દાગીના ચમકાવવા ના નામે ગઠીયા ભેટી ગયા .
27-12-17
KATARGAM POLICE STATION
શરીર સબંધ બાંધી પ્રેમ સબંધ પાછળ ખર્ચેલા રૂપિયા માંગ્યા.
29-8-12
KATARGAM POLICE STATION
કેસ પાછો ખેચી લે કહીને મહિલા પર જીવલેણ હુમલો
9-7-17
KATARGAM POLICE STATION
સગાઈ તૂટી જતા આવેશ માં આવી યુવકે મંગેતર ને ચપ્પુના ધા મારી પતાવી દીધા
1-7-17
KATARGAM POLICE STATION
સુરત સાસુ-સસરાને ધેર બોલાવી ભરૂચ ની મહિલાએ ગળેફાસો ખાંધો
20-7-17
KATARGAM POLICE STATION
ઇમોશનલ બ્લેક મેઈલ કરી યુવાને વાગ્દતા નું શારીરિક શોષણ કર્યું
9-5-17
KATARGAM POLICE STATION
ધરે આવવાની ના પાડી તો પતિ એ ચપ્પુ મારી દીધું
9-5-17
KATARGAM POLICE STATION
લગ્ન ની લાલચ આપી યુવતી ઉપર પ્રેમી એ બળાત્કાર ગુજાર્યો
12-6-17
KATARGAM POLICE STATION
૧૫ લાખ માંગો પરણીતાને ધરમાંથી તગેડી
21-6-17
KATARGAM POLICE STATION
કતારગામની યુવતીને સાસરિયાઓ તરફ થી ત્રાસ આપતા પોલીસ ફરિયાદ
22-6-17
KATARGAM POLICE STATION
વેડરોડ ખાતેમાનસિક અવસ્થા યુવતી નો આપઘાત
18-9-17
KATARGAM POLICE STATION
પોલીસ ની ગાડીએ મહિલાને ટક્કર મારીઅને મદદ વિના ચાલ્યા ગયા
4-10-17
KATARGAM POLICE STATION
આઠ મહિના પેહલા છુટા છેડા બાદએકલી રહેતી કતારગામની યુવતીનો ફાસો
4-10-17
KATARGAM POLICE STATION
કતારગામ માં ગરબા રમતી યુવતીને ગલી માં ધસડી જઈ છેડતી
4-10-17
KATARGAM POLICE STATION
ફચેબૂક પરથી પરણીતા નો ફોન નંબર મેળવી ધસડી આપી ચાર વાર દુષ્ટ્કર્મ
6-11-17
KATARGAM POLICE STATION
પિતાના મોત બાદ તણાવ માં રેહતી યુવતીનો આપધાત
26-12-17
KATARGAM POLICE STATION
કતારગામની પરણીતાએ ઝેરી દવા પી ને આપધાત કર્યો
6-11-17
KATARGAM POLICE STATION
વેડરોડ ખાતે ગીઝર ચાલુ કરતી વખતે કરંત લાગતા મહિલાનું મોત
18-12-17
KATARGAM POLICE STATION
કતારગામમાં પરણીતાનો ફાસો ખાઈ આપધાત
29-6-17
KATARGAM POLICE STATION
કતારગામ ની પરણીતાએ ઘર કંકાસથી કંટાળી મોત વ્હાલું કર્યું
29-6-17
KATARGAM POLICE STATION
કતારગામમાં યુવાન પરણીતાનો રહસ્યમય આપધાત
20-7-17
KATARGAM POLICE STATION
અલગ રેહતી પરણીતા પાસે પતિ એ બિભત્સ માંગણીકરી
29-7-17
KATARGAM POLICE STATION
વેડરોડ પર રત્નકલાકારની પત્ની એ જીવન ટુંકાવી લીધું
22-8-17
KATARGAM POLICE STATION
વિધવાને ધમકીના કેસ માં માથા ભારે કનુ બારૈયાની ધડપકડ
18-8-17
KATARGAM POLICE STATION
કતારગામ માં વોર્ડ ઓફિસમાં સફાઈકામદાર મહિલાએ ઝેર પીધું ઉપરી અધિકારી ત્રાસ આપ્યો
4-8-17
KATARGAM POLICE STATION
પૈસા પરત નહિ આપી ફેસબુક પર ખોટી આઈડી બનાવી યુવતીને બદનામ કરાઈ
3-2-17
KATARGAM POLICE STATION
NGO ના સંચાલેક મોદી રિસોર્ટમાં જઈ મહિલા કર્મચારી પર દુષ્કર્મ કર્યા
3-2-17
KATARGAM POLICE STATION
કતારગામ માં માર્ક્સ ઓછા આવતા ૧૧ માં ધોરણ ની વિદ્યાર્થી ની નો આપધાત
3-2-17
KATARGAM POLICE STATION
પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતા પત્ની એ આપધાત કર્યો હતો
8-3-17
KATARGAM POLICE STATION
પિતરાઈ બહેન ના લગનમાં નહિ મોકલતા યુવતીએ ફાસો ખાધો
18-3-17
KATARGAM POLICE STATION
મારે મારી જવું છે કહેનાર બહેન ને ભાઈએ માતા સાથે મળી મારી નાખી
12-6-17
LIMBAYAT POLICE STATION
ગડોદારમાં નોકરી મેળવવા ગયેલી બે બાળકોની માતા ઉપર બળાત્કાર .
16-1-17
LIMBAYAT POLICE STATION
મહિલા પર વશીકરણ કરી દુષ્કર્મ આચરનાર ઠગ ભગત ની ધરપકડ .
16-1-17
LIMBAYAT POLICE STATION
પત્ની ની નજર સમક્ષ જ પતિ નો ભાડુઆત ની પુત્રી પર બળાત્કાર .
16-1-17
LIMBAYAT POLICE STATION
ગડોદરા માં નોકરી મેળવવા ગયેલી બે બાળકોની માતા ઉપર બળાત્કાર .
16-1-17
LIMBAYAT POLICE STATION
પત્ની ની ગેરહાજરી માં નરાધમ પિતા એ સગીર પુત્રી નું યૌન શોષણ કરતો રહ્યો .
16-1-17
LIMBAYAT POLICE STATION
પિતા અને બહેન ને મારી નાખવાની ધમકી આપી નરાધમ નો સગીર પર બળાત્કાર .
3-2-17
LIMBAYAT POLICE STATION
લીંબાયત માં પાડોશી એ પરિણીતા ની છેડતી કરતા ધરપકડ કરાઈ .
17-3-17
LIMBAYAT POLICE STATION
બે બહેનપણીઓનું તાંત્રિકે અપહરણ કર્યા ની વાતે લીંબાયતમાં હોબાળો .
9-4-17
LIMBAYAT POLICE STATION
14 વર્ષની બે તરુણી અને 19 વર્ષ નો લવર મૂછીયો ભેદી રીતે ગૂમ .
9-5-17
LIMBAYAT POLICE STATION
પરિણીતા પર જમીન દલાલ સહીત નરાધમ નો ગેંગરેપ .
12-6-17
LIMBAYAT POLICE STATION
પતિ ની હત્યા ની ધમકી આપી પરિણીતા ના નગ્ન ફોટા મેળવી પૈસા ની માંગણી
12-6-17
LIMBAYAT POLICE STATION
જીજા એ સાળી સાથે અડપલાં કરતા છેડતી નો ગુનો નોંધાયો
12-6-17
LIMBAYAT POLICE STATION
એક તરફી પ્રેમ માં પાગલ યુવકે જાહેર માં પરિણીતા ને છરીના આડેધડ ઘા ઝીક્યા .
12-6-17
LIMBAYAT POLICE STATION
રીક્ષા ચાલકે પરિણીતા ના અર્ધ નગ્ન ફોટા વ્હોટ્સ-અપ પર મંગાવી બ્લેક મેઈલ કરી .
12-6-17
LIMBAYAT POLICE STATION
ગડોદારમાં ઝેરોક્ષ કઢાવવા ગયેલી યુવતીને દુકાનદારે ચુંબન કરી અડપલા .
15-6-17
LIMBAYAT POLICE STATION
તબીબો ના બેદરકારી ને લીધે સિઝેરિયન પ્રસુતિ બાદ મહિલા ના મોત નો આક્ષેપ .
15-6-17
LIMBAYAT POLICE STATION
ક્લાસ ની વિદ્યાર્થીની સાથે નું ટ્યુનીંગ પીન્ટુ ના મોત નું કારણ બે ની ધરપકડ .
22-6-17
LIMBAYAT POLICE STATION
લીંબાયત માં વિકૃત યુવાને માસુમ બાળકીની છેડતી કરી .
28-6-17
LIMBAYAT POLICE STATION
પત્નીએ મદદ કરી અને પતિએ કિશોરી પર બળાત્કાર ગીજાર્યો .
28-6-17
LIMBAYAT POLICE STATION
પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર બળાત્કાર .
28-6-17
LIMBAYAT POLICE STATION
પાંચ વર્ષીય માસૂમ બાળકી સાથે તરુણે અડપલાં કર્યાં .
27-6-17
LIMBAYAT POLICE STATION
કિશોરીને લગ્ન ની લાલચે ભગાડી જનાર યુવક ને ત્રણ વર્ષ ની કેદ .
27-6-17
LIMBAYAT POLICE STATION
પાણી કેમ ઢોળે છે ?કોણ સાફ કરશે ?કહી દિયરે ગાળા -ગાળી કરી ચપ્પુ મારી દીધું .
28-6-17
LIMBAYAT POLICE STATION
ભાઠેના લીંબાયત માં બિલ્ડીંગ પરથી પટકાતા પરિણીતા સહીત બે ના મોત .
20-8-17
LIMBAYAT POLICE STATION
ડીંડોલી માં બીમારી થી કંટાળી ને બે સંતાન ની માતા નો આપઘાત .
13-9-17
LIMBAYAT POLICE STATION
ટી વી નો અવાજ ધીમો કરવા બાબતે થયેલ ઝઘડા માં પત્ની એ ફાસો ખાઈ મોત વ્હાલું કર્યું .
28-9-17
LIMBAYAT POLICE STATION
લીંબાયત માં મહિલા ની છેડતી કરનાર એક ને લોકો એ ફટકાર્યો .
4-10-17
LIMBAYAT POLICE STATION
કોલેજીયન યુવતી નું ઈન્સ્ટગ્રામ પર બોગસ ID બનાવી બદનામ કરવાની કરતૂત .
4-10-17
LIMBAYAT POLICE STATION
છૂટાછેડા બાદ એકલવાયું જીવન જીવતી મહિલાનો કંટાળી ને આપઘાત .
6-11-17
LIMBAYAT POLICE STATION
પરસ્ત્રી સાથેના આડા સંબધો માં પતિ એ પત્ની ની હત્યા કરી હતી.
6-11-17
LIMBAYAT POLICE STATION
મોઢા પર સાણસી મારી ને પતિ એ જ પત્ની ની હત્યા કરી
6-11-17
LIMBAYAT POLICE STATION
ગડોદરા માં ધોરણ -1 માં ભણતી વિદ્યાર્થીની નો આપઘાત .
9-11-17
LIMBAYAT POLICE STATION
પતિ સાથે ના ઘર કંકાસથી માઠું લાગી આવતા પરિણીતા સળગી મારી.
14-11-17
LIMBAYAT POLICE STATION
લગ્ન ના એક માસ માંજ કાપડ ના વેપારી ની પત્ની ને રાજસ્થાની કાર માં ઉપાડી ગયો .
26-12-17
PALSANA POLICE STATION
અડાજણ ની યુવતી પર બળાત્કાર ના કેસ માં આગોતરા જામીન મંજુર .
16-1-17
PALSANA POLICE STATION
બળાત્કારના કેસમાં પુરાવા માટે કેસ ના રિઈન્વેસ્તીગેસન નો હુકમ .
17-3-17
PALSANA POLICE STATION
મળવા કેમ નથી આવતી કહી ક્લાસરૂમ માં વિદ્યાર્થીની ને બ્લેડ મારી દીધી .
22-9-17
PALSANA POLICE STATION
જોળવા ગામે બે દિવસ પત્નીને માર મારી રૂમમાં પૂરી પતિ ભાગી ગયો .
15-6-17
PANDESARA POLICE STATION
પાડોશી ડાન્સ ટીચરે કિશોરી સાથે અડપલા કરી દુષ્કર્મ ની ધમકી .
16-1-17
PANDESARA POLICE STATION
એક તરફી પ્રેમમાં પડેલા યુવાનનો સગીરા સહીત ત્રણ વ્યક્તિ ઉપર ચપ્પુ વડે હુમલો .
11-4-17
PANDESARA POLICE STATION
પતિ ના મૃત્યુ ની જાણ થતા આઘાત માં સારી પડેલી સગર્ભા પત્ની નો ઝેર પી આપઘાત .
12-6-17
PANDESARA POLICE STATION
અશ્લીલ ફોટા પાડી મહિલા નું શારિરીક શોષણ કરતો યુવાન .
27-6-17
PANDESARA POLICE STATION
પત્ની ને ગાળામાં ચપ્પુ મારી પતિ બે પૈકી એક ને લઇ ફરાર .
28-6-17
PANDESARA POLICE STATION
"ઈસકો મેરે સાથ ભેજ દો , વરના સબકો માર ડાલુંગા ."
29-7-17
PANDESARA POLICE STATION
પાંડેસરા માં પરિણીતા ને પેટમાં દુખાવા ને બદલે ગર્ભપાત ની ગોળી આપી દેવાઈ.
10-8-17
PANDESARA POLICE STATION
કચરાપેટીમાં ફેકાયેલા બાળકી ના મૃતદેહ ને કુતરાઓએ ચુંથી નાંખ્યો .
24-8-17
PANDESARA POLICE STATION
પાંડેસરા માં કંકાસ માં આધેડ મહિલાનો અગ્નિસ્નાન .
29-8-17
PANDESARA POLICE STATION
નાહવા મુદે માતાએ ઠપકો આપતા કિશોરી નો આપઘાત .
2-9-17
PANDESARA POLICE STATION
વતન જવાના મુદે પતિ સાથે ઝઘડા માં પત્ની નો આપઘાત .
12-9-17
PANDESARA POLICE STATION
ઘરે ટીવી જોવા આવેલી 4 વર્ષની બાળકી પર પાડોશી નો બળાત્કાર
16-9-17
PANDESARA POLICE STATION
કાપોદ્રા માં નવપરિણીતા નો અને પાંડેસરા માં બે સંતાન ની માતાનો આપઘાત .
25-9-17
PANDESARA POLICE STATION
ધો -12 કોમર્સમાં ફેલ થયેલ પુત્રીને પિતાએ પરીક્ષા આપવા કહેતા ફીનાઈલ પી લીધું .
4-10-17
PANDESARA POLICE STATION
કામાંધ દિયરે જીવતી સળગાવેલી ભાભીએ આખરે મોત નીપજ્યું .
4-10-17
PANDESARA POLICE STATION
પ્રસૂતિ બાદ બ્લીડીગ થી મોત થતા તબીબ સામે બેદરકારીનો આક્ષેપ
4-10-17
PANDESARA POLICE STATION
યુવતી ની છેડતી કરનારે રોકનારાઓને માર માર્યો .
13-11-17
PANDESARA POLICE STATION
પતિએ તરછોડી બાદમાં પ્રેમી સાથે સંબંધ બાંધનાર યુવતી એ આપઘાત .
14-11-17
PANDESARA POLICE STATION
ધો -12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની આત્મહત્યા .
23-11-17
PANDESARA POLICE STATION
પાંડેસરા ની મહિલાનું શંકાસ્પદ મોત તબીબે હત્યાની આશંકા વ્યક્ત કરી.
23-11-17
PANDESARA POLICE STATION
પાંડેસરા માંથી તરુણી ગુમ .
26-12-17
PANDESARA POLICE STATION
પાંડેસરા ની સાડા ચાર વર્ષની બાળા સાથે કુકર્મ કરનાર આધેડ ને વર્ષ ની સજા .
3-2-17
PANDESARA POLICE STATION
પાંડેસરા માં મિલકત વિવાદ માં પતિ સામે જ નણદોઈ એ ગર્ભવતી મહિલા ની હત્યા કરી.
16-3-17
PANDESARA POLICE STATION
અપહરણ - બળાત્કારના કેસ માં આરોપી ને ત્રણ વર્ષની સજા .
9-4-17
RAJKOT POLICE STATION
રાજકોટમાં મહિલા હોમગાર્ડ ને પતિ , પુત્ર સાથે કામમાં બંધક બનાવીને છેડતી કરી .
16-3-17
RAJKOT POLICE STATION
રાજકોટ ના સણોસરા માં ઢોંગી તાંત્રિકે વિધિ કરવાના બહાને અડપલા કર્યા .
17-3-17
RAJKOT POLICE STATION
ઓઈલ મિલરે બોગસ લગ્ન કરી યુવતી નું સર્વસ્વ લુંટી લીધું .
11-7-17
RAJKOT POLICE STATION
પત્ની અને સાસુને છરી ના ઘા ઝાંકી ભાગેલો શખ્સ પાણીના ટાંકા માં પડ્યો .
19-7-17
RAJKOT POLICE STATION
પૂર્વ પત્ની બળજબરી થી લઇ જઈ એક વર્ષ સુધી ઘર માં પૂરી રાખી .
2-8-17
RAJKOT POLICE STATION
નિંદ્રાધીન સાસુ -સસરા ને બે પુત્રી ને સળગાવી મહિલાની આત્મહત્યા .
5-8-17
RAJKOT POLICE STATION
નાની વેજ માં મહિલાને નિર્વસ્ત્ર કરી ઢોરમારી ગામ છોડવાની ધમકી .
1-9-17
RAJKOT POLICE STATION
દિયર સાથે સબંધ રાખવાનું કહી પત્ની ના હાથ - પગ ભાંગી નાખ્યા .
2-9-17
RAJKOT POLICE STATION
રાજકોટમાં અઢી વર્ષના ફૂલ જેવા પુત્ર સાથે માતા એ કરેલા આપઘાત .
10-9-17
RAJKOT POLICE STATION
6 વિદ્યાર્થીને આંતરી 2 શખ્સોએ સર જાહેર નિર્લજ્જ હુમલો કર્યો .
23-9-17
RAJKOT POLICE STATION
માસુમ બાળકી ની હત્યા કર્યા બાદ માતા એ આપઘાત કર્યો .
4-10-17
RAJKOT POLICE STATION
રાજકોટમાં લીવ ઇન માં રહેતી યુવતી નું પિતાએ કર્યું અપહરણ
6-11-17
RAJKOT POLICE STATION
ગોરખધંધા બંધ કરવાનું કહેનાર મહિલા પર રાજન જુથનો હુમલો .
3-12-17
RAJKOT POLICE STATION
લગ્ન ની તારીખ નક્કી થાય તે પહેલા યુવતી નો આપઘાત .
10-12-17
RAJKOT POLICE STATION
ભાડેર ગામની પરિણીતા એ અગ્નિસ્નાન કર્યું .
19-9-17
RAJKOT POLICE STATION
પતિએ મારકૂટ કર્યા બાદ પત્નીને બેભાન હાલત માં તલાક આપી કાઢી મૂકી
23-9-17
RAJKOT POLICE STATION
ગુદાસરા માં સાસરીયા ના ત્રાસ થી કંટાળી પરિણીતા નો માસુમ પુત્ર સાથે આપઘાત .
6-11-17
RAJKOT POLICE STATION
પ્રેમી એ ઘરમાં ઘુસી પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દીધી .
3-12-17
RANDER POLICE STATION
સુરત ની મહિલા ને કોલ ગર્લ તરીકે ચીતરનાર નવસારી નો અશફાક પકડાયો .
15-6-17
RANDER POLICE STATION
બીભત્સ ફોટા ફરતા યુવક સામે ફરિયાદ .
27-6-17
RANDER POLICE STATION
રાંદેર ના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પત્ની નો ત્રાસ .
27-6-17
RANDER POLICE STATION
પરિચિતે ગર્ભવતી બનાવી તરછોડી તરુણી નો આપઘાત કરવા છોડી .
28-6-17
RANDER POLICE STATION
ફેસબુક પરથી યુવતી ના ફોટા કોપી કર્યા એડિટ કરી ન્યુડ બનાવી ફરી પોસ્ટ કર્યા .
12-6-17
RANDER POLICE STATION
પરિણીતા ને કેફી પદાર્થ સુંઘાડી ને ચોરી .
29-7-17
RANDER POLICE STATION
માતા એ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રીએ ફાસો ખાધો .
1-8-17
RANDER POLICE STATION
પુજારી ની પુત્રીએ આપઘાત કર્યો .
1-8-17
RANDER POLICE STATION
મામાને ઘેર આબિત બનીને રહેતી યુવતીનો આપઘાત .
29-8-17
RANDER POLICE STATION
રોજ દારૂ પી ને આવતા વાતેથી ત્રાસી ને પત્ની નો આપઘાત .
4-10-17
RANDER POLICE STATION
કોર્પોરેટર મહિલા ને નગ્ન કરી જાહેર માં ફટકારી .
6-11-17
RANDER POLICE STATION
લાગ્નોતર સબંધ માં પરિણીતા નું અપહરણ કર્યા બાદ જાહેરમાં માર મારવા અંગે ગુનો નોંધાયો .
6-11-17
RANDER POLICE STATION
મનપા ની બેફામ દોડતી કચરા ગાડી એ મોરા ભાગળ માં બાળકી નો ભોગ લીધો .
16-1-17
RANDER POLICE STATION
રોજ દારૂ પી ને આવતા વાતેથી ત્રાસી ને પત્ની નો આપઘાત .
18-3-17
RANDER POLICE STATION
રાંદેર - ઉગત નજીક મોટર સાઇકલ અડફેટ માં રાહદારી મહિલા નું મોત
9-9-17
SACHIN G.I.D.C POLICE STATION
માતાએ પ્રેમી સાથે વાત નહિ કરવા દેતા ધો -9 માં ભણતી વિદ્યાર્થીએ ગળે ફાસો ખાધો .
3-2-17
SACHIN G.I.D.C POLICE STATION
તપાસ માટે બોલાવાયેલી મહિલાને ACP એ તમાચો માર્યો .
17-3-17
SACHIN G.I.D.C POLICE STATION
બળાત્કારના કેસમાં ન્યુઝ ચેનેલ ના સંપાદક ના આગોતરા જામીન નામંજૂર .
11-4-17
SACHIN G.I.D.C POLICE STATION
મહિલાનો પીછો કરી છેડતી .
9-5-17
SACHIN G.I.D.C POLICE STATION
સચીન માં નરાધમ પિતાનો સગીર પુત્રી પર ત્રણ વખત બળાત્કાર .
12-6-17
SACHIN G.I.D.C POLICE STATION
સગી પુત્રી ને સગર્ભા બનાવાના કેસમાં આરોપી પિતાને કોર્ટે શંકાનો લાભ આપ્યો .
27-6-17
SACHIN G.I.D.C POLICE STATION
ચોકલેટ ખવડાવાના બહાને પાંચ વર્ષિય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું .
29-7-17
SACHIN G.I.D.C POLICE STATION
ઝઘડો થતા પત્નીએ એસીડ પીધું તો પતિ એ પણ ગટગટાવી લીધું .
24-8-17
SACHIN G.I.D.C POLICE STATION
પાલી ગામ માં યુવાન પરિણીતા સાથે લબરમુછીયા નું દુષ્કર્મ .
19-9-17
SACHIN G.I.D.C POLICE STATION
સસરા એ વહુ ની છેડતી કરતા ગુનો દાખલ .
25-11-17
SACHIN G.I.D.C POLICE STATION
જમીન દલાલ , પુત્રી સહિત 4 પર હુમલો .
1-8-17
SACHIN POLICE STATION
શહેર માં ચાર જ દિવસ માં રહસ્યમય સંજોગોમાં ત્રણ તરુણી અને એક બાળક ના અપહરણ થયા .
16-1-17
SACHIN POLICE STATION
સચિન માં પરિણીતા ઉપર ચાર યુવાનો દ્વારા ગેંગરેપ .
27-6-17
SACHIN POLICE STATION
પરિણીતાને બ્લેકમેઈલ કરી મિત્ર એ વારંવાર શોષણ કર્યું .
27-6-17
SACHIN POLICE STATION
30 હજાર માં ગર્ભપાત કરાવતો ડૉ.રમેશ ઝબ્બે .
18-7-17
SACHIN POLICE STATION
સચિન પોલીસે બળાત્કાર ની ફરિયાદ નોંધવામાં પાંચ દિવસ કાઢી નાખ્યા .
29-7-17
SACHIN POLICE STATION
સચિન કેટ્લેથ પાસે અકસ્માત માં ઘવાયેલા દંપતી માં પત્ની નું મોત
20-8-17
SACHIN POLICE STATION
ચાર વિદ્યાર્થીઓ ને સાથે અડપલા કરનારા શિક્ષક સામે ગુનો નોંધાયો .
3-12-17
SACHIN POLICE STATION
નિકાહ ના સાત મહિના પછી પણ પત્નીનો દરજ્જો ન મળતા ફરિયાદ .
26-12-17
SACHIN POLICE STATION
પતિ રોજ રૂ -100 જ ઘર ખર્ચ આપતા ઝઘડો થતા પત્ની ની હત્યા કરી તમામ વિગત .
17-3-17
SACHIN POLICE STATION
ઉછીના નાણા પરત કરવાના બહાને મહિલા પર બળાત્કાર .
9-4-17
SACHIN POLICE STATION
સચિન માં નવજાત બાળકી નો મૃતદેહ મળ્યો .
30-8-17
SACHIN POLICE STATION
સચિન માં બિહારી યુવતી નો રહસ્યમય આપઘાત .
10-10-17
UDHANA POLICE STATION
પતિ ના સંબંધી યુવતી સાથેના સંબંધ થી કંટાળી પત્ની નો આપઘાત નો પ્રયાસ.
4-10-17
UDHANA POLICE STATION
ભાભીએ મજાક કરી દિયરે બધાને વાત કરી ભાભીએ આત્મહત્યા કરી .
18-3-17
UDHANA POLICE STATION
સુરત માં પર બળાત્કાર ના પ્રયાસ માં રીક્ષાચાલક પકડાયો .
16-1-17
UDHANA POLICE STATION
ઉધના માં યુવતીની લાજ લેવાનો પ્રયત્ન કરી નગ્ન ફોટા પાડયા .
16-1-17
UDHANA POLICE STATION
ભાઠેનાની યુવતીનું લગ્ન ની લાલચ આપી શારીરિક શોષણ .
16-1-17
UDHANA POLICE STATION
એસ.પી.બી.કોલેજ ની વિદ્યાર્થી નો ૧૧ માં માળે થી ઝંપલાવી આપઘાત .
3-2-17
UDHANA POLICE STATION
એક તરફી પ્રેમમાં ભેસ્તાન ની યુવતીનો ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત  નો પ્રયાસ
3-7-17
UDHANA POLICE STATION
લિંબાયત ના સંબંધી ને બાહુપાશ માં જકડી અડપલા કર્યા .
16-7-17
UDHANA POLICE STATION
જેન્ટલમેન બની જાઉં કહી યુવતીની છેડતી
16-7-17
UDHANA POLICE STATION
વિદ્યાર્થી ની છેડતી કરતા પાડોશી ની ધરપકડ .
28-7-17
UDHANA POLICE STATION
ઉધના માં ફીડીંગ કર્યા બાદ 22 દિવસ ની બાળા નું રહસ્યમય મોત .
4-9-17
UDHANA POLICE STATION
ઉધના માં સ્કુલે થી ઘરે જવા નીકળેલી વિદ્યાર્થીની ને ટેમ્પો ચાલકે  કચડી મારી
6-9-17
UDHANA POLICE STATION
ઉધના ની કોલેજીયન યુવતી એ ફાસો ખાધો .
8-10-17
UDHANA POLICE STATION
સંતાનોની ભણતર ની ચિંતામાં માતાનો ફાસો ખાઈ આપઘાત .
4-10-17
UDHANA POLICE STATION
પતિ થી અલગ રહેતી મહિલા નો આપઘાત .
3-12-17
UMARA POLICE STATION
સુરતમાં સગીરા પર બળાત્કાર ના પ્રયાસ માં રીક્ષા ચાલક પકડાયો .
16-1-17
UMARA POLICE STATION
ઉમરા ગામથી બે બાળકો સાથે ગુમ પરિણીતા પર પાડોશી નો બળાત્કાર .
31-1-17
UMARA POLICE STATION
વેસુ માં સગા બાપે સગીર દીકરી ની છેડતી કરી હોવા ની ફરિયાદ .
17-3-17
UMARA POLICE STATION
એક તરફી પ્રેમ માં પાગલ યુવકે યુવતી ની છેડતી કરતા અપહરણ .
17-5-17
UMARA POLICE STATION
સિટી લાઈટ ની નિવૃત શિક્ષિકા એ કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત કરી લીધો .
12-6-17
UMARA POLICE STATION
ચેક લેવાના બહાને પરિચિતે છેડતી કરી .
12-6-17
UMARA POLICE STATION
ઘોડ દોડ રોડના શાહ પરિવાર ની નોકરાણી એ આપઘાત કરી લીધો .
15-6-17
UMARA POLICE STATION
મારા પપ્પા પોલીસમાં છે ,તું મારું કઈ બગાડી નહિ શકે કહી ને છેડતી .
15-6-17
UMARA POLICE STATION
ગર્ભવતી યુવતી ની ગર્ભ ટર્મિનેટ કરવાની માગણી કોર્ટે નકારી .
28-6-17
UMARA POLICE STATION
નેપાળી પરિણીતાના આપઘાત માં પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો .
14-7-17
UMARA POLICE STATION
મહિલા પ્રોફેસર ના અપહરણ કેસ માં જામીન ના મંજુર .
9-7-17
UMARA POLICE STATION
સ્થાની સંચાલિકા પાસે પતિ - પુત્ર વેશ્યાવૃતિ કરાવે .
9-7-17
UMARA POLICE STATION
સસરાએ ખભેથી પકડી રાખી ને સાસુ પતિ એ માર માર્યો .
11-7-17
UMARA POLICE STATION
લગ્ન ની લાલચે કિશોરી નું અપહરણ .
29-7-17
UMARA POLICE STATION
ઉમરા માં પોલિથીન બેગમાં ત્યજી દેવાયેલી મૃત બાળા મળી .
29-7-17
UMARA POLICE STATION
વાનનો દરવાજો ખુલતા ફંગોળાયેલી DIS ની વિદ્યાર્થીની નો બ્રેઈન હેમરેજ .
7-9-17
UMARA POLICE STATION
પુત્રની હત્યાની ધમકી આપી સસ્પેન્ડ કોન્સ્ટેબલ નો પરિણીતા પર બળાત્કાર .
4-10-17
UMARA POLICE STATION
કપડાં બદલતી વિદ્યાર્થીની ના ફોટા પાડવા બાબતે કહેવા ગયેલા પરિવાર પર હુમલો .
4-10-17
UMARA POLICE STATION
સીટી લાઈટ માં આંખે , હાથે , પગે દુપટ્ટો બાંધી તરૂણીનું રીક્ષામાં અપહરણ .
7-10-17
UMARA POLICE STATION
22 લાખ દહેજ લીધા બાદ પણ ડોક્ટર નો ઓડી કાર અને આઈફોન માટે પત્ની નો ત્રાસ .
6-11-17
UMARA POLICE STATION
ફેસબુક પર હિન્દુ નામ ધારણ કરી પરિણીતા ને ફસાવી બ્લેક મેઈલ .
15-11-17
UMARA POLICE STATION
મેં જિંદગી જીવી લીધી છે , અને હવે જીવવું નથી તબીબ વિદ્યાર્થી નો આપઘાત .
23-11-17
UMARA POLICE STATION
નારી સંરક્ષણ ગૃહમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ .
26-12-17
UMARA POLICE STATION
લગ્ન ની લાલચે રેપ કરનાર સામે ફરિયાદ .
10-12-17
UMARA POLICE STATION
મેન્ટેનન્સ બાબતે લિફ્ટ માં જતી મહિલા ને તમાચો માર્યો .
28-7-17
UMARA POLICE STATION
"સંતાન થતું નથી દહેજ ઓછું લાવી છો"કહી વહુ ને કાઢી મૂકી .
24-9-17
AHMEDABAD POLICE STATION
તું ચશ્માં પહેરે છે  તો ડોશી જેવી લાગે છે
26-8-17
AHMEDABAD POLICE STATION
શાંતિલાલ સોલંકી એ નલીયાની ધણી છોકરીઓ ની વિડીયો કિલપ ઉતારી છે
4-10-17
AHMEDABAD POLICE STATION
હું સુરતનો ડોન છુ કહી સગીર પર શિક્ષકે બળાત્કાર ગુજાયો
4-10-17
AHMEDABAD POLICE STATION
જેના પ્રેમમાં અંધ બની ને પરિવાર છોડ્યું તે પ્રેમી એ જ પ્રેમીકાની હત્યા કરી
21-8-17
AHMEDABAD POLICE STATION
અમદાવાદ માં લગ્ન ની લાલચ આપી પોલીસ કોન્સટેબલ દ્વારા બળાત્કાર
16-1-17
AHMEDABAD POLICE STATION
પતિએ સાસરિયાઓ ને ફેસબુક પર અશ્લીલ ફોટા ,વિડીયો અને મેસેજ મોકલ્યા  
9-7-17
AHMEDABAD POLICE STATION
અમદાવાદમાં પાથરણા બજારમાં પોલીસ મહિલાને લાફા માર્યા
23-8-17
AHMEDABAD POLICE STATION
સિપોર ની યુવતીને અમદાવાદ લઇ જઈ કુકર્મ આચર્યું
24-8-17
AHMEDABAD POLICE STATION
મહિલા દર્દીને પેટમાં ડોકટરો કાતર  ભૂલી ગયા આખરે દર્દી નું મોત
6-9-17
AHMEDABAD POLICE STATION
૭ વર્ષની વિધાર્થીની સાથે સ્કૂલમાં નરાધમ શિક્ષક નું દુષ્કર્મ
19-9-17
AHMEDABAD POLICE STATION
યુવતીને એક તરફી પ્રેમ કરતા યુવકે ફેસબુક એકાઉન્ટ ફેક કરી ફોટો ડિલીટ કરતા ધડપકડ
4-10-17
AHMEDABAD POLICE STATION
ACP ની ડોક્ટર બહેન પાસે ડોક્ટર પતિ એ દહેજ પેટે ૧ કરોડ માગ્યા
7-10-17
AHMEDABAD POLICE STATION
મણિનગર સ્વામીનારાયણ મંદિર નો સાધુ યુવતિને લઈ ફરાર દુખી પિતા ની ફરિયાદ
6-11-17
AHMEDABAD POLICE STATION
નાંદેજ ના મહંતે દુષ્કર્મ કર્યા ની ફરિયાદ
6-11-17
AHMEDABAD POLICE STATION
મહિલા જજ ની પતિ  સામે ત્રાસ ની ફરિયાદ
10-11-17
VALSAD POLICE STATION
દારૂડિયા પિતાએ ફક્ત રૂ ૨ હજારનું દેવું ચુકવવા પુત્રી ને હોટેલવાળા ને આપી દીધા
15-6-17
VALSAD POLICE STATION
ધરમાં એકલી પરિણીતાની લાજ લેવાના ઈરાદે યુવાને બાહુપાશમાં જકડી લીધી
6-9-17
VALSAD POLICE STATION
બાળકીને ગુપ્તાંગ પકડાવી દેનારા વલસાડ નો સ્ચૂલવાન ચાલક ને ૩ વર્ષની કેદ
18-3-17
VALSAD POLICE STATION
કોલેજીયન યુવતી પર બળાત્કાર બાદ કિલીપીંગ વાયરલ કરવાની ધમકી
27-6-17
VALSAD POLICE STATION
પિતા એ કરેલું દેવું વસુલવા તેની માસુમ પુત્રી પાસે કરાવાઈ બાળમંજુરી
29-7-17
VALSAD POLICE STATION
વલસાડ માં દુષ્કર્મ થી બચવા મહિલા નિવસ્ત્ર હાલતમાં દોડી
29-7-17
VALSAD POLICE STATION
વલસાડમાં ગ્રીનપાર્ક માં પાડોશી નો લગ્નની લાલચે વ્યક્તા મહિલાપર બળાત્કાર
29-7-17
VALSAD POLICE STATION
વલસાડમાં સ્કૂલબસ નો કંડકટર ધો-૧૦ ની વિદ્યાર્થીની ને લગ્ન ની લાલચે ભગાડી ગયો
13-9-17
VALSAD POLICE STATION
ડોક્ટર ને બદલે પુત્રીએ ઓપરેશન કરતા સગર્ભા અને બાળકનું મોત
4-10-17
VALSAD POLICE STATION
યુવતી ચકકર ખાઈને પડી અને તેના માથા પરથી બસ ફરી ગઈ
7-10-17
VALSAD POLICE STATION
વલસાડમાં આઠ વર્ષીય બાળકી ઉપર કાંજણ હરી ગામ ની નરાધમે દુષ્કર્મ કર્યું
6-11-17
VALSAD POLICE STATION
લીવ ઇન રિલેશન માં યુવતી ને બીજા સાથે પ્રેમ પાગયો યુવાન ને જાણ થતા મારી
6-11-17
VALSAD POLICE STATION
ડુંગરી માં ટ્યુશને ગયેલી સગીરા નું અજાણ્યાં ઇસમ દ્વારા અપહરણ
9-11-17
VALSAD POLICE STATION
યુપી જૈલમાંથી છુટયા બાદ યુવાન ફરી થી તરૂણી નું અપહરણ કરી ગયો
3-12-17
VALSAD POLICE STATION
વલસાડમાં બાળકીને કચરડી મારનાર ટેકટર ચાલક ને પોલીસ એ શોધી કાઢ્યો
18-12-17


https://docs.google.com/document/d/1mEQ0ZguazPeRoFMjjec1yz1wCbyzx3ktr0ip8Jrgr_M/edit