રવિવાર, 11 નવેમ્બર, 2018

Surati સુરતી શબ્દ ને સુરત ના ગૌરવ ની બ્રાન્ડ બનાવીએ સુરતી ખમણ ,ઘારી..સુરતી ખમણી,સુરતી લોચો ,સુરતી માંજો (પતંગ નો દોરો ) સુરતી પ્રજા ની ઓળખ બને અને સુરતી શબ્દ અન્ય કોઈ આપણી સુરત ની ઉત્પાદન જીઓગ્રાફીકલ ઈન્ડીકેટર,પેટેન્ટ ,લોગો ની યુનિક આઇડેન્ટિટી બને તેનાથી વિશ્વ લેવેલે ઓનલાઈન કે ઓફલાઈન વેચાણ વિતરણ ઉત્પાદન ના થનાર આવક નો હિસ્સો સુરતીઓ ને રોયલ્ટી રૂપે આજીવન મળે તેમ છે.જીઓગ્રાફીકલ ઈન્ડીકેટર જેને જીઆઈ કોડ પણ કહેવાય છે તે ચોક્કસ વિસ્તારની ઐતહાસિક ઓળખ બને છે. શુ કરશું. દરેક સુરતી ખમણ ,ખમણી,લોચો વિગેરે બનાવનાર નું એસોસીએશન બનાવી સભ્યો મળી સુરત વતી એક અરજી થાય અને સુરત ના પાણી ,પ્રક્રિયા અને સુરતીઓ ના ખમણ ખમણી લોચો બનાવવાના અનુભવ ને વિશ્વ કક્ષાએ લઇ જવા નું ડોક્યુમેન્ટ બને અને જરૂરી નોંધણીઓ લાયસન્સ પેટેન્ટ કરાવી સુરતી શબ્દ નું ગૌરવ વધારીએ. આ વિષય ઉપર અરજી ડોક્યુમેન્ટ જરૂરી ઇવેન્ટ ફિલ્ડવર્ક સર્વે પ્રચાર પ્રસાર નું કામ વિદ્યાર્થીઓ અને ગુલાબીગેંગ ને મહિલા ટીમ અને મહિલા મંડળ કામે લાગશે. આ બાબતે અભિપ્રાય સૂચન આવકાર્ય છે.લોગો ડિજાઈનર લોગો બનાવે સ્લોગન પંચ લાઈનર જે જરૂરી છે તે બધું સાથે મળી કરીશું .સ્પોન્સર ખર્ચ ભોગવશે.મીડિયા સ્પોન્સર પણ મળશે. સમ્પર્ક natubhai lageraho m-9879290601 Gulabi gang 6/599 moti sheri lal darwaza surat gulabigang321@gmail.com https://docs.google.com/drawings/d/1iWZ7FnnVCzuJpPhlpX0GuoNz7RDKeB2kTTAnDAegFN0/edit https://allevents.in/surat/80002015996723

Surati સુરતી શબ્દ ને સુરત ના ગૌરવ ની બ્રાન્ડ બનાવીએ સુરતી ખમણ ,ઘારી..સુરતી ખમણી,સુરતી લોચો ,સુરતી માંજો (પતંગ નો દોરો ) સુરતી પ્રજા ની ઓળખ બને અને સુરતી શબ્દ અન્ય કોઈ આપણી સુરત ની ઉત્પાદન જીઓગ્રાફીકલ ઈન્ડીકેટર,પેટેન્ટ ,લોગો ની યુનિક આઇડેન્ટિટી બને તેનાથી વિશ્વ લેવેલે ઓનલાઈન કે ઓફલાઈન વેચાણ વિતરણ ઉત્પાદન ના થનાર આવક નો હિસ્સો સુરતીઓ ને રોયલ્ટી રૂપે આજીવન મળે તેમ છે.જીઓગ્રાફીકલ ઈન્ડીકેટર જેને જીઆઈ કોડ પણ કહેવાય છે તે ચોક્કસ વિસ્તારની ઐતહાસિક ઓળખ બને છે.
શુ કરશું.
દરેક સુરતી ખમણ ,ખમણી,લોચો વિગેરે બનાવનાર નું એસોસીએશન બનાવી સભ્યો મળી સુરત વતી એક અરજી થાય અને સુરત ના પાણી ,પ્રક્રિયા અને સુરતીઓ ના ખમણ ખમણી લોચો બનાવવાના અનુભવ ને વિશ્વ કક્ષાએ લઇ જવા નું ડોક્યુમેન્ટ બને અને જરૂરી નોંધણીઓ લાયસન્સ પેટેન્ટ કરાવી સુરતી શબ્દ નું ગૌરવ વધારીએ.
આ વિષય ઉપર અરજી ડોક્યુમેન્ટ જરૂરી ઇવેન્ટ ફિલ્ડવર્ક સર્વે પ્રચાર પ્રસાર નું કામ વિદ્યાર્થીઓ અને ગુલાબીગેંગ ને મહિલા ટીમ અને મહિલા મંડળ કામે લાગશે.
આ બાબતે અભિપ્રાય સૂચન આવકાર્ય છે.લોગો ડિજાઈનર લોગો બનાવે સ્લોગન પંચ લાઈનર જે જરૂરી છે તે બધું સાથે મળી કરીશું .સ્પોન્સર ખર્ચ ભોગવશે.મીડિયા સ્પોન્સર પણ મળશે. સમ્પર્ક  natubhai lageraho m-9879290601
Gulabi gang 6/599 moti sheri lal darwaza surat gulabigang321@gmail.com